બ્રેકીંગ. બનાસકાંઠા
વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ…
કોરોરોના વાયરસ સામે ગુજરાત સરકારની લડત..
આરોગ્યની 108 ની ટિમ દ્વારા ગામડે ગામડે પ્રાર્થમિક આરોગ્ય ની સેવા..
આરોગ્ય ખાતું.વહીવટ ખાતું.
કોરોના ને ડામવા ખાખી વર્ધિ ખડે પગે..
લોક ડાઉન ને ગામડાઓમાં પણ સમર્થન..
પ્રકાશ ચૌધરી થરાદ