*વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ રેલ્વે ના સેવાભાવી યુવા કર્મચારી કે જે વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયન ના કુંકાવાવ સેકશનબ્રાંચ સેક્રેટરી પણ છે. તેવા રજનીભાઈ,એન,વસાણી એ સ્વખર્ચે આયુર્વૈદિક પધ્ધતી થી સેનેટાયઝર તેમજ માસ્ક બનાવી ચિતલ,લુણીધાર,કુંકાવાવ,ખાખરીયા,વડીયા,વાવડી જેતપુર ના રેલ્વેસ્ટેશન જઈ ત્યા ફરજ બજાવતા દરેક કર્મચારી,અધિકારીયો ની સાથે સાથે કુંકાવાવ ના પીજીવીસીએલ સ્ટાફ,પોલીસ સ્ટાફ,પત્રકારો,હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામપંચાયત ના તમામ સફાય કર્મચારીઓને ને પણ અર્પણ કરી ઉતમ ઉમદા કાર્ય બજાવેલ હતુ.* *રીપોર્ટ,મહેશ,ગોંડલિયા કુંકાવાવ.