વિસાવદર જેતલવડ ગામે થી ૬૯.૭૦૦ નો ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો
વિસાવદર પી.આઈ એન. આર.પટેલ સાહેબ.તેમજ પો.કો.એમ.જી અખેડ.મહેશભાઈ કહોર. વિજયભાઈ વીકમાં. રણવીર ભાઈ સિસોદિયા.હેમંતભાઈ પરમાર.કિશોરભાઈ સોલંકી સહિત ના સ્ટાફ સાથે
વિસાવદર શહેર તેમજ તાલુકા માં પોલિસ દ્વારા કોરોના વાયરસ ને લઈ ને લોકો ને જાગૃત રહેવા ગામે ગામે ફરી રહિયા છે ત્યારે વિસાવદર ના જેતલવડ ગામે થી ચોક્કસ બાતમી ના આધારે મનસુખ નાથા વાઘમશી( ઉ.વર્ષ-૩૮) ના મકાન ની તલાશી લેતા તેનાં ફળીયા માં રહેલ ફોરવિલ જી.જે.૩૨, બી.૫૬૦૭ માં રહેલા ચોર ખાના માંથી વિદેશી બનાવટ નો દારૂ ઝડપાયો હતો
જયારે અન્ય બે આરોપી બે આરોપી રૂડા નાથા વાઘમશી રે.જેતલવડ અને રફીક દાદુ પરમાર.રે તાલાળા બને ફરાર હોય જેને પકડવા ચક્રોગતિમાન કરિયા હતા વધુ માં તપાસ વિસાવદર પી.આઈ.એન. આર.પટેલ સાહેબ ચલાવી રહિયા છે
જયારે હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને જોય સરકાર દ્વાર ધારા -૧૪૪ લાગુ કરી દીધી હોય તેને લય ને પણ પોલીસ દ્વારા લોકો પાસે તેનું ચુસ્ત પણે પાલન થાય અને જીવન જરૂરી વસ્તુઓ ના કાળા બજાર ના થાય તેનું પણ સતત ધ્યાન રાખવામા આવી રહિયું છે
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર