વિસાવદર ખાતે રામ નવમી ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અત્યારે સમગ્ર ભારત માં કોરોના નો કહેર છે
ત્યારે સરકાર શ્રી ના આદેશ અનુસાર લોક ડાઉન ધ્યાન માં રાખી 144 નો ભંગ ના થાય તેને ધ્યાન માં રાખી વિશ્વ હિન્દુ પરિષદ ના આદેશ અનુસાર
વિસાવદર ની અંદર ઘરે ઘરે દિવડાવો પ્રકટાવી ને રામનવમી ઉજવણી કરવા માં આવી
અને ભગવાન શ્રી રામ પાસે એવી પ્રાથના કરવા માં આવી કે જે આ કોરોના નો કહેર છે સમગ્ર દેશ માં તે વહેલી તકે તેનો નાસ થાય અને કોરોના મુક્ત ભારત થાય તેવી પ્રાર્થના કરવા માં આવી
1બાઈટ
હિરેન મકવાણા
2બાઈટ
અમીત આહિર
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર