વિસાવદર નો કિન્નર સમાજ ગરીબ પરિવારની વહારે અનાજ કરિયાણું કપડા તેમજ રોજ નિરાધારો માટે બનાવી રહ્યા છે ભોજન
સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા લોકોને ફુડ પેકેટ તેમજ જરૂરિયાત વસ્તુની સદાવ્રત ચાલી રહી છે ત્યારે વિસાવદરના કિન્નર સમાજ દ્વારા તેમની દેશ ભાવનાને અને ગરીબ લોકોની વાહરે આવ્યું છે.
જેમાં વિસાવદરના જોસના કુવરબા તેમજ નીલમ કુંવરબા અને તેમની ટીમ દ્વારા તારીખ 27 થી સતત ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત વસ્તુ અને ભોજન આપવાની કામગીરી કરી રહ્યા છે.
1બાઈટ
કિન્નર નિલમ ફુઈ
2
ઉદય મહેતા
3
રમણીક દુધાત્રા
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર