વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળ નું ધોરણ 10 નું ઝળહળતું પરિણામ
વીરપુર માં આવેલ સ્વામિનારાયણ
ગુણાતીત વિધાધામ ગુરુકુળ નું ધોરણ 10 નું જાહેર થયેલું S.S.C બોર્ડ માર્ચ 2020 નું પરિણામ વીરપુર કેન્દ્ર નું 70.99% આવેલ જયારે જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ નો વિદ્યાર્થી દવે રાજન કેતનભાઈ 98.70.P.R સાથે વીરપુર કેન્દ્ર માં પ્રથમ આવ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળ નું શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ તમામ વિધાર્થીઓ ને સંસ્થા પ્રેરણા સ્ત્રોત શાસ્ત્રી સ્વામી પરમ પુજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી તેમજ ગુરુકુળ ના પ્રમુખશ્રી સ્વામી વિશ્વવિહારીદાસ જી તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા હતા…
દેવરાજ રાઠોડ દ્વારા


