*શ્રી બાલુભાઇ વિંઝુડા રાજકોટ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નુ ભાજપના સરપંચ શ્રી અો દ્વારા સાલ અોઠાડી ને સન્માન કરવામાં આવ્યું હતું*
વિઓ..
જાણવા મળતી માહિતી મુજબ ભાજપના ઘણા સરપંચો ભેગા થઈને શ્રી બાલુભાઇ વિંઝુડા નું સાલ ઓઢાડીને ફૂલોના હાર પહેરાવીને જિલ્લા પંચાયતની ઓફિસે સન્માન કરેલ હતું અને સરપંચ લોકોએ કરેલ હતું કે જિલ્લા ન્યાય સમિતિમાં તો ચેરમેન ઘણાં આવ્યા છે પણ બાલુભાઇ વિંઝુડા તે ઘણી એવી ગ્રાન્ટો સરકારશ્રી પાસેથી પાસ કરાવીને વિકાસના કામ કરેલ છે અને શ્રી બાલુભાઇ વિંઝુડાએ જણાવેલ કે હું મારી અઢી વર્ષની ન્યાય સમિતિના ચેરમેન તરીકે કામગીરી કરેલ છે ત્યાં પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક ઈમાનદારીથી નિભાવેલ છે અને હું જે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે બેઠો છું ત્યાં સુધી મારા સમાજમાં અને ઘણી જ્ઞાતિના કામ કરતો રહીશ અને ભાજપના અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ રાઠોડે જણાવેલ હતું કે બાલુભાઇ વિંઝુડા જે કામગીરી અમારા સમાજ અને જનતા માટે કામ કરેલ છે તે ખૂબ જ ધન્યવાદને કાબિલ છે અને સન્માન સમારોહ બાદ શ્રી બાલુભાઇ વિંઝુડા અને નરેન્દ્રભાઈ રાઠોડ અને બધા સરપંચ શ્રી બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પર ફૂલ હાર પહેરાવીને આશિર્વાદ લીધેલ હતા.અને શ્રી બાલુભાઇ વિંઝુડાએ વધુમાં જણાવેલ હતું કે જે કોરોનાની મહામારી માં જે રૂપિયા પચીસ લાખની પોતાની ગ્રાન્ટ આવેલ હતી તે મોટી બનેલી અને ઢાંક આરોગ્યના ઉપકરણ લેવાના હોય તેમાં પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી હતી અને વધુમાં આંબેડકર આવાસ યોજનામાં પણ વધારો કરેલ છે પહેલા આવાસ યોજનામાં ૭૦ હજારની સહાય મળતી હતી હવે તેને વધારીને એક લાખ વીસ હજાર મળવા પાત્ર કરેલ છે અને શ્રી બાલુભાઈ વિદુરના જણાવેલ હતું કે હું જ્યાં સુધી ચેરમેન પદ પર રહી ત્યાં સુધી મારા સમાજ અને જનતાના કામ કરતો રહીશ બીજી ટર્મમાં પણ હું ચૂંટાઈને આવીશ તો પણ આવા વિકાસના કામો કરતો રહીશ અને ભાજપના અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ અને ભાજપના બધા સરપંચ શ્રી બાલુભાઇ વિંઝુડાએ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને તેઓને શુભકામના પાઠવેલ છે.
રીપોર્ટર જાવેદ ગુર્જર
શાપર વેરાવળ રાજકોટ


