*ની સહાય લોકો નો સહારો બનતાં જોવા મળેછે સાવરકુંડલા માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ગ્રુપ*
માનવ સેવા એજ પ્રભુ સેવા અન્ન દાન મહાદાન જેવા અનેક સૂત્રો અહીં સાબિત થાઈ છે
હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ને લીધે (21)દિવસ સમગ્ર ભારત બંધ રાખવાં નૂ ભારત સરકાર દ્વારા નિર્ણય લીધેલ છે ત્યારે પ.પૂ શ્રી ભક્તિરામ બાપુ એ માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ના સભ્યો સાથે ચર્ચા કરી એવૂ કીધેલ કે સાવરકુંડલા મા એક પણ માણસ હિન્દુ હોઈ કે મૂસલીમ કોઈપણ ભૂખ્યો ન રેવો જોઈએ તે માટે માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ સાવરકુંડલા ના અનેક વિસ્તારોમાં જઈ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ના ઘર સૂધી ટિફીન પહોચાડી રહ્યા છે આનાથી મોટો માનવતા નો સંદેસ કયો હોઈ સકે
સમગ્ર ભારત મા હાલ જનતા કર્ફયુ ના માહોલ ને લીધે સાવરકુંડલા માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ની પ્રશંસનીય કામગીરી અને સાચા અર્થ મા ગરીબો ના બેલી એવા પ.પૂ શ્રી ભક્તિરામ બાપુ
સાવરકુંડલા માંનવ મંદિર અનેસેવાદીપ ગ્રુપ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વીનામૂલ્યે કોઈપણ જાતનો ગનાતીવાદ રાખયા વગર ભોજન કરાવવી માનવતા નૂ ઉદાહરણ પાડી રહ્યા છે
*રીપોર્ટ બારૈયા મહેશ જાફરાબા