સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું તેમને કોરોના ના વાયરલ નો વાવર ચાલી રહ્યો છે તો પોલીસ દ્વારા પુરા સુરતને લોક ડાઉનલોડ કર્યું છે તો આ lockdown ની સેવા માટે ખ ડે પગે ઉભા રહી પોતાની ફરજ બજાવતા સુરત શહેરના પોલીસ જવાનોને નાસ્તો તથા પાણીની બોટલનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત