સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે શિવલાલ આંણદજીભાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા ના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજનું રોજ કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવતા શહેરના છેવાડા વિસ્તાર ના લોકોને અત્યારે હાલ કોરોના વાઈરસની માહમારી ને અટકાવવા અને આ જીવલેણ રોગથી લોકોને બચાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે મધ્યમ વર્ગ ના ગરીબ લોકોને જીવન ગુજારવામાં મુશકેલી ના પડે તે માટે આ સેવા ટ્રસ્ટ દ્વારા રોજે રોજ ત્રણ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને બે ટંકનુ ભોજન અને તેમજ જીવન ગુજારવામાં જરૂરિયાત પડતી ચીજવસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે આ સેવા ટ્રસ્ટ ના સભ્યો હરખે ઉંમગે સેવાના ભગીરથ કાર્ય માં જોડાયા હતા અને દરરોજ 1000 વ્યક્તિ ઓને રતનપર, જોરાવરનગર, બસ સ્ટેન્ડ, 80 ફૂટ રોડ તેમજ દૂધરેજ વહાણવટી નગર સહિતના વિસ્તારોમાં ગરીબો ને દરરોજ વિવિધ જાતનું સ્વાદિષ્ટ ભોજન પુરૂ પાડવામાં આવે છે આ સેવાકીય સંસ્થા દ્વારા સેવાનુ સુંદર ભગીરથ કાર્ય કરવામાં આવે છે
બાઇટ
ચંદ્વેશભાઈ પટેલ
યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર