Gujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનો સેવાયજ્ઞ માં કાર્યરત

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનોq સેવાના ભગીરથ કાર્ય માં કાયમમાટે કોઈપણ સમયે સેવાના કાર્ય માં પરબ સેવા ગ્રુપ અડીખમ અને તત્પર હોય છે માનવસેવા માં જયારે કોઈ સંઘ પગપાળા જાત્રા એ ચાલીને જાતા હોય ત્યારે બાપાસિતારામ બોલી સેવાના કાર્ય માં દરેક સમયે આગળ જ હોય છે જ્યારે કોઈ આપતિ કે વિપતી આવે તો માનવ ધર્મ બજાવવા માટે લોકોની સેવા કરવામાં દોડી જાય છે ત્યારે વિશ્વ માં કહેર મચાવી રહેલા કોરોના વાઈરસની મહામારી માં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલું છે ત્યારે રોજનું કમાઈ ને રોજનું જમતા પરિવારોને ભોજનની અને ચા નાસ્તા ની તકલીફ ન પડે તે માટે પરબ સેવા ગ્રુપ ના યુવાનો દ્વારા બાપા સીતારામ બોલી છેવાડાના વિસ્તારમાં અને વઢવાણ બસ સ્ટેશન જંકશન દૂધરેજ કેનાલ સહિતના વિસ્તારોમાં મધ્યમ અને ગરીબ લોકોને સવાર સાંજ ચા નાસ્તો અને બપોરના સમયે જમવાનું પહોંચાડવાનું સેવાનુ ભગીરથ કાર્ય આ પરબ સેવા ના યુવાનો દ્વારા કરવામાં આવે છે જ્યારે પણ કોઈપણ સમયે આ યુવા ગ્રુપ ને કોન્ટેક કરી જણાવે કે આ વિસ્તારમાં સેવાની જરૂર છે તો તુરંત દોડી જાય છે

પરબ સેવા ગ્રુપ ના યુવાનો સેવાયજ્ઞ માં કાર્યરત થઈ માનવતા બતાવી પરબ સેવા ગ્રુપ ના યુવાનો અડીખમ દરેક સમયે કોઈ પણ સંજોગો માં માનવસેવા માં તત્પર રહેતાં યુવાનો જેમાં મેહુલભાઈ પટેલ, શૈલષભાઈ શિયાળ, મહાદેવભાઈ સોરઠીયા, જીવણભાઈ, મહેશભાઈ ગોલતર, ભાવેશભાઈ ચાવડા, હર્ષદભાઈ ચોહાણ, બીપીનભાઈ પટેલ, ભોલુભાઈ હરેશભાઈ નાંદોલા, વિજયભાઈ મથુરભાઈ, અશોકભાઈ. કણજરીયા સહિતના પરબ ગ્રુપના યુવાનો સેવાના ભગીરથ કાર્ય લોકોની પડખે માનવસેવામાં તત્પર જોવા મળ્યા

યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર

Screenshot_20200331-151343_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *