Gujarat

સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું

સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું

હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા છે ત્યારે હેન્ડ ટુ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે લીંબડી માં આવેલ માતમ ચોક માં રહેતા ભાઈઓ દ્વારા ગરીબ લોકો ના વ્હારે આવ્યું છે અને ગ્રુપ દ્વારા છેલ્લા 2 દિવસ સવાર સાંજ ટાઈમેં અલગ અલગ નાસ્તા, જમવાનું, પૃરૂ પાડી અનોખી સેવા નું ઉદાહરણ પૃરૂ પાડીયું છે.

આ એક માનવ સેવા કરી હિન્દૂ – મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૃરૂ પાળિયુ હતું.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

IMG-20200324-WA0042-1.jpg IMG-20200324-WA0041-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *