સ્લગ : લીંબડી મોટા મંદિર આયોજિત માસ્ક બનાવવા નું સેવા કરતા લીંબડી દરજી જ્ઞાતિ સમાજ ના ભાઈઓ
હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના કહેર સામે લડવા માટે લોકો ને કોરોના વાઇરસ ની સામે રક્ષણ કરવા અને લીંબડી માં કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે લીંબડી મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ ના આશીર્વાદ થી લીંબડી મોટા મંદિર ખાતે લીંબડી ના લોકો માટે આજે લીંબડીના દરજી જ્ઞાતિ સમાજ ના સમગ્ર ભાઈઓ દ્વારા લોકોને પહેરવા માટે માસ્ક બનાવવા માટે તન મન થી સેવા કરી રહિયા છે.
રિપોર્ટર
લીંબડી
દિપકસિંહ વાઘેલા