Gujarat

હળવદ ની મોરબી ચોકડી ટ્રાફિક પોલીસ ચોકીમાં યુવતીને દુષ્કર્મ આચરનાર યુવક અને વિડિયો ઉતારનાર બંને શખ્સો ને પોલીસે એ દબોચી લીધા

હળવદ ની મોરબી ચોકડી ટ્રાફિક પોલીસ ચોકીમાં યુવતીને દુષ્કર્મ આચરનાર યુવક અને વિડિયો ઉતારનાર બંને શખ્સો ને પોલીસે એ દબોચી લીધા

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે ‌ ટ્રાફિક પોલીસની કેબિનમાં મા યુવતી સાથે યુવક દુષ્કર્મ આચરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયેલ હતી ટ્રાફિક પોલીસની કેબિનમાં ધોળા દિવસે પોલીસ ચોકી ની કેબીનમાં દુષ્કર્મ આચરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં અહેવાલ સમાચાર પ્રસિદ્ધ થતાં જેને પગલે મોરબી જિલ્લા પોલીસ વડા ની સુચનાથી હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ એ તપાસનો ધમધમાટ શરૂ કરતા ભોગ બનનાર યુવતીના ભાઈએ દુષ્કર્મ આચરનાર અને વિડિયો ઉતારનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો ત્યારે મોરબી એલસીબી ટીમ હળવદ પોલીસ એ તપાસનો ધમધમાટ શરૂ કરતાં સાયબર કાફે ની મદદ થી ગણતરીના જ કલાકોમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી હળવદના 22 વષે નો મહેન્દ્રભાઈ રાઠોડની ઝડપી પાડયો હતો તેમજ યુવતીનું યુવકનું દુષ્કર્મનો વીડિયો ઉતારનાર હળવદ નો હરેશ ભાઈ જાદવ બંને ને દબોચી લીધા હતા દુષ્કર્મ કરનાર આરોપીને ‌ અને ભોગ બનનાર યુવતીને બંનેને મેડિકલ ચેકઅપ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી આમ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી એ દેકાવાડિયા એ સાયબર કાફે ની મદદથી અને મોરબી એલસીબીની ટીમ ની મદદથી ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી પાડયા હતાં
વિશાલ જયસ્વાલ
હળવદ

IMG-20201005-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *