Gujarat

અમરેલી જિલ્લા પોલીસ વડા એસ પી શ્રી રાય સાહે ની સૂચના અનુશાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ.ડી.સિ સાકરીયા દ્વારા અમરેલી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ ની જગ્યા ફાળવામા આવી

પ્રેસનોટ તા.11.04.2020
આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વડા
એસ પી શ્રી રાય સાહે ની સૂચના અનુશાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ.ડી.સિ સાકરીયા દ્વારા અમરેલી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ ની જગ્યા ફાળવામા આવી હોય તે જગ્યા પર ખૂબ ભીડભાડ ના થાય અને સોશિયલ ડિસચન જળવાઈ રહે કલેકટર સાહેબ તથા એસ પી સાહેબ ની સૂચના અનુસાર જિલ્લા ટ્રાંફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા દ્વારા ફોરવડ હાઈસ્કૂલમાં જે જગ્યાઓ ફાળવેલી હોઈ આધિકારીયો ની સૂચના અનુસાર દરેક ફેરિયા ઓ ને માર્ગદર્શન આપવા મા આવ્યું પચીસ થી ત્રીસ ફૂટ નું ડિસ્ટન રાખવા મા આવે તથા મોઢે માસ્ક પેરવા માર્ગદર્શન આપવા મા આવ્યું તથા અમરેલી શહેર મા આ ઉપરાંત અમરેલી જિલ્લા વિસ્તારમાં ખોટી રીતે આટા ફેરા મારતા વ્યક્તિ તથા મોટરસાઇકલ પર ખોટી રીતે કોઈ કારણો વગર ડબલ સવારી મા જતા લોકો વિરુદ્ધ કાયદકીય કાર્ય વાહી કરવા મા આવશે તથા પોલીસ દ્વારા એવું જણાવા મા આવ્યું કે પોલીસ તમારી માટેજ છે તમે ઘર મા રહો સુરક્ષિત રહો તેવો અનુરોધ કરવા મા આવ્યો
રિપોર્ટ.અમરેલી
ભાવેશ વાઘેલા

IMG-20200411-WA0403.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *