અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા….
કોરોના વાયરસનાં હાહાકાર ને લઇ ગુજરાત મા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ છે આ તરફ કોરોના મહામારી સામે લડવા અમીરગઢ દાંતા ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ ૧૦ લાખ ફાળવ્યા છે કોરોના મહામારી થી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા ગ્રાન્ટ ફાળવવા મા આવી
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ દાંતા ના ખેડૂત પુત્ર ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ કોરોના મહામારી સામે લડવા પોતાની ગ્રાન્ટ માથી દસ લાખ રૂપિયા ફાળવ્યા છે જે કોરોના મહામારી થી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા ગ્રાન્ટ આપી ધારાસભ્ય શ્રીએ જિલ્લા આયોજન અધિકારી ને તાકીદે ગ્રાન્ટ ફાળવણી કરવા પત્ર લખ્યો