બ્રેકિંગ…
અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ….
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતર મા વીજ પોલમાં શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતાં ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો આગની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને થોડાજ સમયમાં ખેડૂત ની ચાર મહિના ની મહેનત પર પાણી ફરી વળ્યા..
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામ માં રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતરમાં લગભગ ૨થી૩, વીઘા કાપણી કરેલ ઘઉંનો પાક વિજપોલમાં શોર્ટ સર્કિટ થવાથી બળીને રાખ થઈ ગયો હતો જે ખેડૂત ને આશરે ૫૦થી૬૦હજાર નું નુકશાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે
બ્રેકિંગ…
અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ….
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતર મા વીજ પોલમાં શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતાં ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો આગની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને થોડાજ સમયમાં ખેડૂત ની ચાર મહિના ની મહેનત પર પાણી ફરી વળ્યા..
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામ માં રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતરમાં લગભગ દોડ,થી બે વીઘા કાપણી કરેલ ઘઉંનો પાક વિજપોલમાં શોર્ટ સર્કિટ થવાથી બળીને રાખ થઈ ગયો હતો જે ખેડૂત ને આશરે ૫૦થી૬૦હજાર નું નુકશાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે
અહેવાલ:સાયબાભાઈ. અમીરગઢ