તા-02/04/2020 રામ નવમી ના રોજ સ્ટ્રીટન્યુજના પ્રેસ રીપોટૅર તેમજ આમ આદમી પાટીૅના બનાસકાંઠા જીલ્લા મહીલા પ્રમુખ રોશનીબેન ધવલકુમાર ઠકકર ની *પુત્રી હીતાંશીબેન* ના જન્મ દીવસ નિમીત્તે તેમના પતિ આમ આદમી પાટીૅ ના પાટણ શહેર પ્રમુખ ધવલકુમાર ઠકકર ના હસ્તે ગરીબ માણસોને ખીચડી તેમજ અન્ય જરુરીયાત ચીજ વસ્તુઓ આપી ને જન્મ દીવસ ની ઉજવણી કરાઇ હતી. રીપોટૅર – સ્ટ્રીટ ન્યુજ પાટણ રોશનીબેન.ડી.ઠકકર મો. 8128677707 દાદા – ગોરધનભાઈ બાબુલાલ ઠકકર દાદી -જ્યોત્સનાબેન ગોરધનાઈ ઠકકર પપ્પા – ધવલકુમાર ગોરધનભાઈ ઠકકર મમ્મી – રોશનીબેન ધવલકુમાર ઠકકર ભાઈ – રચિત ધવલકુમાર ઠકકર કાકા -અલ્પેશભાઈ ગોરધનભાઈ ઠકકર કાકી -અલ્પાબેન અલ્પેશભાઈ ઠકકર સમસ્ત મડાણા-ગઢ ચંદારાણા પરિવાર