કોરોના વાયરસ ના કહેર વચ્ચે આજ લોકડાઉન ના તબ્બ કા મા સરકાર ના આદેશ નુ પાલન કરાવતા ની સાથે સાથે માનવતા પણ અમરેલી જિલ્લાના બગસરા ગામના પોલીસ સ્ટેશન મા જોવા મળી રહી છે
આપ જોઈરહ્યા છો કે આ અમરેલી જિલ્લાના બગસરા ગામના પોલીસ સ્ટેશન મા ગરીબ અને નોધારા લોકો બગસરા ગામમાં અને તાલુકાના ગામડાઓમાં જોવા મળતા લોકો માટે આ અનાજ ની કીટો તૈયાર થઈ રહી છે છે આ કીટો નુ વિતરણ અમરેલી જીલ્લાના બગસરા તાલુકા અને ગામ ના પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને પીઆઈ સાહેબ શ્રી મકવાણા ના માર્ગ દર્શન મુજબ જરૂરિયાત મંદ લોકો સુધી આ કીટો પહોંચાડવાનુ કાર્ય કરવામાં આવી રહ્યૂ છે
રીપોર્ટર. પરમાર મનજી ભાઈ બગસરા