જામકંડોરણા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ તરીકે મામલતદાર આર.ગઈ.લુણાગરીયા સાહેબ, પી.એસ.આઈ. જે.યુ.ગોહિલ સાહેબ, ટી.ડી.ઓ. બી.આર.બગથરીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સમીર દવે સાહેબના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જામકંડોરણા વહીવટીતંત્ર નો આભાર.



