Gujarat

જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

:- જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકેશન :- આર્મી ટ્રેનિંગ સેન્ટર :- જામનગર , જીલ્લો :- જામનગર

– જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.

-: જામનગરઃ શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.હાલ દેશ વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યો છે. ત્યારે દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનો હમેશા આગળ આવે છે. પછી સરહદ પર જંગ હોય કે, દેશમાં કોઈ વિકટ સ્થિતિ ઉભી થાય, ત્યારે જવાનો પોતાની ફરજ સતત નિભાવતા હોય છે. .હાલ દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, એટલે સિવિલિયન લોકો બ્લડ ડોનેશન કેમ્પ યોજી શકતા નથી. ખાસ કરીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લડની અછત જોવા મળી રહી છે. હાલ જે પ્રકારની કોરોનાના સંક્રમણના કારણે સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે જામનગરની બ્લડ બેન્કમાં બ્લડની અછત ઉભી ન થાય તે માટે આર્મી જવાનો આગળ આવ્યા છે.

ટીકર :- જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ‘ મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.

અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ

Screenshot_20200402-120035_WhatsApp-1.jpg Screenshot_20200402-120052_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *