Gujarat

જુગાર નો ગણના પાત્ર કેશ શોઘી કાઢતી ઉપલેટા પોલીસ

 

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે ઉપલેટા પો.સ્ટે.ના આઈ.સી.પો.ઇન્સ. વી.એમ.લગારીયા સા. તથા પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે.હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઈ ગઢવી તથા નીરવ ભાઈ ઉટડીયા ને હકીકત મળેલ કે* ઉપલેટા ખાટકી વાળા માં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહાર થી માણસો બોલાવી જુગાર નો અખાડો ચલાવી રહયો હોવાની હકીકત મળતા રેઇડ કરતા ત્હો. નં.(1)મોહીન દિલાવર શેખ મુલ્લા રહે.ઉપલેટા ખાટકીવાળા.(2) રજાક ઉર્ફે અકુડો કાસમ ભાઈ કટારીયા રહે.ઉપલેટા ખાટકીવાળા બજાર (3) ઇકબાલ મોહમદ હુસેન બુખારી રહે.ઉપલેટા સ્મશાન રોડ ધરાર ના ડેલા પાસે (4) નવાઝ દિલાવર શેખ રહે.ઉપલેટા ખાટકી વાળાઓને *કુલ રોકડ રૂ.૨૦,૯૬૦/* – સાથે પકડી પાડી જુ.ધા. કલમ 4-5 મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

*આ કામગીરીમાં*
I/c પો.ઇન્સ.વી.એમ. લગારીયા
એ.એસ.આઇ દેવાયતભાઈ કલોતરા
એ.એસ.આઇ ગોવિંદભાઇ વાઘમસી પો.હેડ કોન્સ.નિલેશ ભાઈ ચાવડા પો.હેડ કોન્સ.જેન્તીભાઈ મજેઠીયા
પો.કોન્સ.દિનેશભાઇ ગોંડલીયા
પો.કોન્સ.વનરાજભાઈ રગિયા
પો.કોન્સ.યુવરાજસિંહ જાડેજા
પો.કોન્સ. નીરવભાઈ ઉટડીયા
ઉપલેટા પો.સ્ટે.ના જોડાયા હતા.

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200527-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *