અમરેલી જિલ્લાના રાજુલા નજીક અાવેલ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા કર્મચારી આવક જાવક ના કારણે કોરોના નુ સક્રમણ થય શકે છે..
ભેરાઈ,રામપરા,રાજુલા વિસ્તાર ના લોકો પીપાવાવ પોર્ટ મા નોકરી કરી દરોજ પરત ફરે છે
સ્થાનિક લોકો ની પીપાવાવ પોર્ટ ને અપીલ
નોકરી કરતા કર્મચારી ઓ ને પીપાવાવ પોર્ટ મા તારીખ 15:04:20 સુધી અંદર રાખવા માંગણી
દરોજ પીપાવાવ પોર્ટ મા નોકરી કરતા આવક જાવક કરતા કર્મચારી ઓ ના કારણે સ્થાનિક લોકો મા કોરોના ના સક્રમણ નો ડર
રાજુલા કોસ્ટલ મા માત્ર પીપાવાવ પોર્ટ ધમધમી રહ્યું છે
કોરોના વાયરસ ના કારણે મોટાભાગ ના ઉધોગ ગૃહો બંધ કરી દેવાયા છે
બાઈટ…ભુપતભાઈ દેવદાસભાઈ વાઘ
સ્થાનીક
રીપોર્ટ..બારૈયા મહેશ જાફરાબા