દ્વારકા મીઠાપુર માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા(નાસ) વરાળ મશીન નું વિતરણ
આજરોજ દેવભૂમિ મીઠાપુર માધવ પાંજરાપોળ ટ્રસ્ટ તથા તેના સભ્યો દ્વારા અને મુકેશભાઈ કાનાણી દ્વારા માધવ ગૌશાળા ખાતેહાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઇ આ ટ્રસ્ટ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કોરોના થી બચવા આયુર્વેદ તેમજ મેડિકલ ના અભ્યાસ મુજબ ગરમ પાણીની નાસ વરાળ લેવી ખુબજ લાભદાયી થાયૅ છે . તોમીઠાપુર ની જનતા માટે નાનું તેમજ સરળતાથી ચલાવી શકાય તેવું ઇલેક્ટ્રિક મશીન તેમજ માસ્કનું વિતરણ માધવ ગૌશાળા ખાતે કરવામાં આવ્યું હતું . આ મશીનની કિંમત રૂ .80 પડતર કિંમત નુ અેક મશીન તથા સાથે 4 માસ્કનું ફ્રીવીતરણ કરવામાં આવ્યું હતું .
રિપોર્ટ લલિત શિંગડીયા
દેવભૂમિ દ્વારકા દ્વારકા


