Breacking News ધોરાજી ના પી. આઈ.શ્રી જોશી સાહેબ ની બદલી..નવા પી.આઈ.તરીકે શ્રી જાડેજા સાહેબ આવતી કાલે ચાર્જ સંભાળશે ….. સૂત્રો ના જણાવ્યા અનુસાર ધોરાજીના પી.આઈ જોશી. સાહેબ જસદણ સી.પી.આઈ. તરીકે બદલી કરવામાં આવી છે અને ધોરાજીના પી.આઈ.તરીકે જાડેજા સાહેબ ની બદલી કરવામાં આવેલ છે જાડેજા સાહેબ હાલ ગાંધીનગર ફરઝ બજાવે છે અને રાજકોટ જિલ્લા માં એલ સી બી પી. એસ.આઈ.તરીકે ફરજ બજાવી ચુકેલ છે.


