Gujarat

પાટણ વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો

રિપોટૅર – ધવલ  ઠકકર  પાટણ
કોરોના વાયરસનો વઘુ એક પોઝિટીવ કેસ.
સિઘ્ઘપુરમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો.
મુંબઈથી આવેલા ૪૭ વર્ષિય પોઝિટીવ સંક્રમણ વ્યક્તિના જ સંપર્કમાં આવેલ વ્યકિતને કોરોના પોઝિટીવ.
સિઘ્ઘપુરના એક જ વિસ્તારમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો.
૫૧ વર્ષિય પુરુષને કોરોના પોઝિટીવ .
નોંધ : શનિવારે સામે આવેલ પોઝિટીવ કેસ વ્યકિતના સંપર્કમાં આવેલ વ્યકિતનો રીપોર્ટ પોઝિટીવ .
૫૧ વર્ષિય કોરોના પોઝિટીવ વ્યકિતને ઘારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કોરોના આઇશોલેશન વોર્ડમાં ખસેડાયો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *