ભાજપ ના પુર્વ ધારાસભ્ય ની પુત્રીએ કર્યો આપઘાત…
કાલાવડ ના પુર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા ની પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધો…
એન્જિનિયરિંગ નો ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનુ નક્કી થયું હતું…
હાલ હવાઈ વ્યવહાર બંધ હોવાથી MLA પુત્રી ચિંતામાં હતી.
રિધ્ધી ચાવડા એ ઉ.વ. 24 ગળેફાંસો ખાઈ ને જીવ દિધો..
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા