Gujarat

મધુરમ ફર્નીચર ની બાજુ મા એક સાવ નાના વાછરડાને ત્રણ ચાર કુતરાએ ધેરી લીધુ અને વાછરડાને પૂઠ ના ભાગે અને કાન ના ભાગે બટકા ભરેલ હતા એ સમયે રાત્રી ના સાડા

તા. ૨૯/૧૨/૨૦૨૦ દેવભૂમી દ્વારકાના સુરજકરાડી ગામે મધુરમ ફર્નીચર ની બાજુ મા એક સાવ નાના વાછરડાને ત્રણ ચાર કુતરાએ ધેરી લીધુ અને વાછરડાને પૂઠ ના ભાગે અને કાન ના ભાગે બટકા ભરેલ હતા એ સમયે રાત્રી ના સાડા દશ વાગે કોઈ ગૌભકત રાહદારી ના ધ્યાને આવતા તેઓનો શ્રી માધવ પાંજરાપોળ મા ફોન આવતા અને સ્થળ પર જઈને જોયુ તો વાછરડુ લોહી નીકળતી હાલતમા સ્કુટર મા બેસાડી ને ગૌશાળા એ પહોંચાડીયુ હતુ અને આવી શિયાળા ની રાત મા કળકળતી ઠંડી મા વાછળુ ઠુઠવાય ગયુ હતુ અને રાત્રેજ વાછરડાની સારવાર ગૌભકતો એ કરી હતી.
🙏જય ગૌમાતા🙏
🙏જય ગોપાલ🙏 રીપોર્ટર વિતલ પિસાવાડિયા

IMG-20201230-WA0050-1.jpg IMG-20201230-WA0051-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *