*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ.*
*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર. પોલીસ કમિશનર. તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારીશ્રી રાહુલ ગુપ્તા. સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ માં મુખ્યસચિવશ્રી અનિલ મુકીમ. પોલીસ મહા નિદેશક શ્ની શિવાનંદ ઝા. તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી સંગીતાસિંહ પણ ગાંધીનગર મુખ્યસચિવશ્રી ના કાર્યાલય થી જોડાયા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*