Gujarat

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I ગઢવીના ભાઈ અને માતા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ.

*રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I ગઢવીના ભાઈ અને માતા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ.*

*રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I. હિતેષભાઇ ગઢવીના માતા રમાબેન અને મોટાભાઈ જયરાજ્ભાઇને ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના ભાભી જયશ્રીબેન ગઢવી, બહેન નીતાબા મધુભાઈ ગઢવી, ભત્રીજો પૃથ્વીરાજસિંહ ગઢવી અને ભત્રીજી કૃપાબેન ગઢવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એક જ ગઢવી પરિવારના સાત-સાત સભ્યો પોઝિટિવ આવતા પરિવારની ચિંતા વધી ગઈ હતી. આ ઉપરાંત બે દિવસથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી પરિવારને સુરક્ષતિ રાખવા હોટલમાં જ રોકાણ કરીને રહેતા D.C.B P.S.I હસમુખભાઈ.બી.ધાંધલ્યાએ કોરોના રિપોર્ટ કરાવતા તેઓને પણ પોઝિટિવ આવતા તેઓએ પણ સારવાર લીધી હતી. તેમની ટીમના જવાનોની તબિયત પણ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પરિવારમાં કોરોનાએ પગપ્રસેરો કરતા ચિંતા પ્રસરી ગઈ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200726-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *