*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકોના ટોળા નદીના તટ પરથી ભાગતા નજરે પડેલ હતા.*
*રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો પોતાના વતનમાં જવા માટે નદીના રસ્તે ચાલતા ચાલતા નીકળવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસે તેમને અટકાવી અને સમજાવી અને તેમના ઘરોમાં પરત કરેલ છે. તેઓ ભૂખ્યા હોવાની રજૂઆત કરતાં તેઓને બોલબાલા ટ્રસ્ટ તરફથી જમવાનું પણ મંગાવી જમાડી પણ દીધેલ છે. કોઈપણ જાતનો ઘર્ષણ કે સંઘર્ષ થયેલ નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*