*રાજકોટ શહેર પવિત્ર રમઝાન માસ દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન ડી.સી.પી. ઝોન.૧ શ્રી.રવિ મોહન સૈની તથા ભક્તિનગર પી.આઈ. ગઢવી એ જંગલેશ્વર કલસ્ટર વિસ્તાર તથા કોર્ડન કાલે કરેલ બફર ઝોન ના તમામ પોઈન્ટનું સરપ્રાઇઝ ચેકિંગ કરેલ હતું. અને ખાસ કરીને આજથી પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય તે બાબતે બંદોબસ્તના જવાનોને બ્રિફિંગ કરવામાં આવેલ તેમજ બંદોબસ્તના જવાનોને પણ પોતાના સ્વાસ્થ્ય તથા સેનેટાઇઝેશન નું ધ્યાન રાખવા માટે સુચના આપવામાં આવેલ તથા સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ ખાતે પણ ચેકિંગ કરવામાં આવેલ હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*