*રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર માં ધોડેસવાર પોલીસ તેમજ લાઉડ સ્પીકર સાથે પેટ્રોલીંગ.*
*રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબની સૂચના થી ડી.સી.પી. ઝોન-૧ શ્રી.રવિમોહન સૈની તથા એ.સી.પી. શ્રી.રાઠોડ સાહેબ ને રાહબરીમાં ઘોડેસવાર પોલીસ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ લોકોને લાઉસ્પીકર થી ઘરોમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવેલ હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*