Gujarat

રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા. વશરામભાઈ

*રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા. વશરામભાઈ*

*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા તા.૨૩/૦૭/૨૦૨૦ ગુરૂવાર ના રોજ નવા થોરાળા રામનગર વિસ્તારમાં કોરોના કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોને વશરામભાઇ સાગઠીયા (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા/વોર્ડનં.-૧૫ કોંગ્રેસ કોર્પોરેટર) દ્વારા ઉકાળો વિતરણ કરવામાં આવેલ. આ તકે વશરામભાઇ ચાંડપા. નરેશભાઈ પરમાર. અરવિંદભાઈ મુછડીયા. ગીરીશભાઈ વાણીયા. આરીફ પઠાન. પ્રવીણ પરમાર. કામીલ ઓડીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200724-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *