Gujarat

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં મળીને આજે વધુ ૧૧ દર્દીના મોત થયા છે.

*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં મળીને આજે વધુ ૧૧ દર્દીના મોત થયા છે.*

*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં મળીને આજે વધુ ૧૧ દર્દીના મોત થયા છે. ગઇકાલે પણ એક જ દિવસમાં ૧૦ દર્દીના મોત થયા હતા. ૪૮ કલાકમાં જ ૨૧ દર્દીના મોત થયા છે. પ દિવસમાં કુલ.૫૧ દર્દીના મોત નિજપતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ અને ભરાડ સ્કુલના સંચાલક જતિન ભરાડને કોરોના પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ૩-૪ દિવસથી તાવ, શરદી હતા. મેડિકલ ટેસ્ટ કરાવવામા આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને હોમ આઇસોલેશન હેઠળ સારવાર આપવામા આવી રહી છે. આજે મૃત્યુ પામનાર. (૧) પુરુષોતમભાઇ ઉનડકટ (ઉ.૮૩) જનતા સોસાયટી રાજકોટ. (૨) ચેતનભાઇ કાનાબાર (ઉ.૫૫) સોમનાથ સોસાયટી રાજકોટ. (૩) મોંઘીબેન ભલાભાઇ વાઘેલા (ઉ.૬૦) રામનાથપરા રાજકોટ. (૪) રમણિકલાલ કરુણાશંકર જાની (ઉ.૮૦) પરસાણાનગર રાજકોટ. (૫) કાજલબેન ઘેલાભાઇ સરાલા (ઉ.૨૧) જૂની જેલ પાસે રાજકોટ. (૬) કેશુભાઇ પરાખિયા (ઉ.૬૦) પ્રતાપપુર જસદણ. (૭) મંજુલાબેન અકબરી (ઉ.૫૫) બાલંભા કાલાવડ. (૮) નથુભાઇ મેટાડિયા (ઉ.૬૦) સુકવાલા બાબરા. (૯) હનીફાબેન શાહમદાર (ઉ.૭૦) મોરબી. (૧૦) જયંતિભાઇ ગોંડલીયા (ઉ.૬૧) સુલતાનપુર ગોંડલ. (૧૧) મનસુખભાઇ ગોરધનભાઇ સાટોડીયા (ઉ.૫૨) ગોંડલ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200717-WA0214.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *