Gujarat

રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે

*રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે.*

*રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. માટે આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે. જો કે આ અંગે હજુ આયોજકોએ કોઈ ફોડ પાડી નથી. તેઓએ રાજકોટની પ્રજા જોગ એવું જણાવ્યું છે કે ગરબા તો યોજવાના જ છે. કોરોનાની મહામારી કાઈ રાજકોટની પ્રજાને ગરબે ઘૂમતા થોડી રોકી શકે. માટે ગરબા તો ધામધૂમથી યોજવાના જ છે. બસ રાજકોટવાસી ઓએ થોડા સમય રાહ જોવી પડશે. ટૂંક સમયમાં જ રાજકોટવાસીઓ માટે યોજાનાર ગરબાની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે કે કેવી રીતે ગરબા યોજવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200727-WA0123.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *