*રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા સરકારી ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાઈરલ થયો છે.*
*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા સરકારી ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાઈરલ થયો છે. ક્વોરન્ટીન સેન્ટરમાં રહેતા લોકોને બિનઆરોગ્યપ્રદ ભોજન મળતું હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સમરસ હોસ્ટેલમાં રહેતા લોકો માત્ર ભાત ખાઈને જ દિવસો કાઢતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા ગરમ પાણી સહિતની વસ્તુઓ ન આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


