*રાજકોટ શહેરમાં ૧૦ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૩૯ કેસ સામે આવતા શહેરમાં કુલ આંક ૪૭૬ એ પહોંચ્યો હતો.*
*રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૩૯ કેસ નોંધાયા છે. આજે સવારે જ ૨૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બપોરે ૧૨ વાગ્યા બાદ સાંજના ૫ વાગ્યા સુધીમાં વધુ ૧૦ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ૬ સભ્યોને કોરોના પોઝીટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક ૪૭૬ પર પહોંચી ગયો છે. (૧)ધર્મેશ રાચ્છ(ઉ.૪૨) (૨)રૂદ્ર રાચ્છ (ઉ.૦) (૩)મિત રાચ્છ (ઉ.૧૩) (૪)અલ્કાબેન રાચ્છ (ઉ.૪૦) (૫)અમીષાબેન રાચ્છ(ઉ.૩૬) (૬)ભાવેશભાઈ રાચ્છ (ઉ.૩૮) સરનામું. ૭-કેવડાવાડી, રાજકોટ. (૭)મયુર ચંપકલાલ ત્રિવેદી(ઉ.૨૦) સરનામું. પરિશ્રમશા નગર, જોડિયા નાગદાદાનું મંદિર સામે, ગાંધીગ્રામ. (૮)જયદિપ નટવરલાલ પનારા (ઉ.૩૦) સરનામું. કુંદનરાજ, જલારામ પ્લોટ-૧, યુનિવર્સીટી રોડ. (૯)રમેશભાઈ હરિભાઈ પોકીયા(ઉ.૫૫) સરનામું.૩૦૨-પુજા સંકલ્પ એપાર્ટમેન્ટ, મનહર પ્લોટ-૯, (૧૦)દિપક ભુપેન્દ્રભાઈ તન્ના (ઉ.૨૦) સરનામું. ભીડ ભંજન શેરી નં. ૭, લીમડા ચોક, મોચી બજાર.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


