*રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.*
*રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં “ધ વોઇસ ઓફ રાજકોટ” ના ઓનર-તંત્રી શ્રી.કૃણાલભાઈ મણિયાર અને P.I શ્રી.સુખવીન્દ્રસિંઘ ગડડુ નું સન્માન કરવામાં માં આવ્યું હતું. જે સન્માન જલારામ પાર્ક-૨ સોસાયટી ના સંજયભાઈ સોની, નિર્મળસિંહ જાડેજા, એડવીન પંડિયન, ગૌરાંગ ભટ્ટ, ધવલ માણેક, જેન્તીભાઈ ગગલાણી, રાજભા જાડેજા, રશ્મિનભાઈ રતપરા, વિરલભાઈ મેહતા, જાતિનભાઈ ભટ્ટ, દીપકભાઈ પીઠડીયા અને નીરવ ઉદેશી દ્રારા કરવામાં આવ્યું હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*



