રાજુલા માં સરકારી ભાવે માસ્ક તેમજ સેનેટરાઈઝર વેચાણ
રાજુલા શહેર માં આવેલ ન્યુ મેડિકલ સ્ટોર માં સરકાર ના તમામ નીતિ અને નિયમો નું પાલન કરવામાં આવે છે જ્યાં દવા લેવા આવનાર તમામ ને લાઇન માં ઉભા રાખવા દૂર રાખવા દરેક ગ્રાહકને સેનેટાયજર થી હાથ ધોવરાવવા તમામ ગ્રાહકોને માસ્ક પહેરી ને આવવું તેમજ સરકાર ના ધારા ધોરણ મુજબ રૂપિયા 10 માં માસ્ક નું વિતરણ કરવામાં આવે છે આ બાબતે રાજુલા ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલ વોરા એ જાહેર જનતાને નિવેદન કરેલ છે
યોગેશ કાનાબાર
રાજુલા