વિસાવદર ના જંગલ માં બિરાજતા કન્કેસ્વરી માતાજી નું મંદિર આવેલુ છે જયા ચેત્રી નવરાત્રી ની ઉજવણી ખૂબજ ધામ ધુમ પુવૅક કરવાંમા આવે છે જેમા દેશ ભરમાંથી હજારોની સંખ્યામા માઈ ભકતો આવે છે પણ પુરા દેશ માં કોરોના વાયરસ કારને લોક ડાઉંન હોવાથી આ વર્ષે ની ચેત્રી નવરાત્રી નું આયોજન મોફુક રાખેલ છે પણ આદિ અનાદી કાળ ની પરંમ પરાં મુજંબ નવરાત્રિ ના પ્રથમ દિવસે માતાજી નો ગરબો પાધરાવવા મા આવે છે તે આજેય મંદિર ના પુજારી હરિભાઈ જાની ટ્રસ્ટ ના પ્રમુખ નરેન્દ્રભાઇ જાની મેનેજર દેવગભાઇ ઓઝા ટ્રસ્ટની ઉદય મહેતા દ્રાર સાવ સાદી રીતે આવી
જેમાં કન્ટ્રી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લોક ડાઉન શરૃ છે ત્યાં સુધી કનકાઇ મંદિર ની મુલાકાત ના લેવી તેવી વિનંતી કરેલ
1બાઈટ
ઉદયભાઈ મેહતા
ટ્રસ્ટી
2બાઈટ
દેવાંગભાઈ ઓઝા
ટ્રસ્ટી
3બાઈટ
નરેન્દ્ર ભાઈ જાની
પ્રમુખ કનકાઇ મંદિર ટ્રસ્ટ
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર