સુરત માં કડોદરા ચાર રસ્તા પર તંત્ર દ્વારા જોરદાર કામગીરી….
સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાનું કામ ચાલી રહ્યું છે…
કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં….
પૂર્ણ તૈયારી ના ભાગરૂપે સંક્રમણ ફેલાવો નહીં તેને માટે આ કામગીરી શરૂ કરવામાં આવી….
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત