સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે એક કારનું ટાયર અચાનક ફાત્યું
સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે ફૂલ સ્પીડમાં જતી એક કારનું અચાનક ટાયર ફાટતા કાર પલટી મારી ગઇ હતી જોકે આ ઘટનામાં ગાડી ચાલકને તમે ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત