Gujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકા સંયોજક પરિન ક્યાડા, રસિક બાટવીયા,વિજય ચૌહાણ તેમજ તાલુકા સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્વારા આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..

આજે 2 ઓગસ્ટ એટલે મિત્રતા દિવસ અને સાથે સાથે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી નો જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિરપુર જલારામ ધામ માં આવેલ ચિત્રકુટ ગેસ્ટહાઉસમાં રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું. હાલ કોરોના જેવી મહામારી ની આ પરિસ્થિતિ માં પણ વીરપુર તેમજ આસપાસના વિસ્તારો ના ગાડલીયા લુહાર સમાજ ના યુવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને પોતાનો માનવધર્મ સમજીને સ્વયંભૂ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને દરેક યુવાનો એ રક્તદાન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું
આ બ્લડ ડોનેશન કેમ્પમાં વિરપુર ગાડલીયા લુહાર સમાજ ના યુવાનો એ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું

રક્તદાન કેમ્પમાં અતિથિ તરીકે જીલ્લા વાલી કિશોરભાઈ શાહ તેમજ આ કાર્યક્રમ માં વીરપુર ગામ ના અગ્રણી શ્રી વેલજીભાઈ સરવૈયા, જનકભાઈ ડોબરીયા,દિનેશભાઈ વઘાસિયા,ડો.ચંદુભાઈ રૈયાણી, ઉકાભાઈ મોરબીયા વગેરે હાજર રહ્યા હતા

✍🏻 દેવરાજ રાઠોડ વિરપુર

IMG-20200803-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *