હળવદ માં પી એસ આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા સી એચ શુકલા સાહેબનું નિઘન
મોરબી એ ડિવિઝન માં પીએસઆઇ તરીકે અને હળવદ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુકેલા મિત્ર સ્વભાવ અને વડીલની પ્રતિતી કરાવતા ફરજ દરમિયાન કોરોના પોઝિટિવ આવેલા પીએસઆઇ ચંદ્રકાન્ત શુકલા આપણી વચ્ચે નથી રહ્યા, ૩૦ મિનિટ પહેલા પીએસઆઇ ચંદ્રકાન્ત શુકલા સાહેબ રાજકોટ સીનજી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા.ઇશ્વર તેમની આત્મા ને શાંતિ આપે.🙏🙏🙏
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી