અમરેલીમાં ફરસાણ અને મીઠાઈની સો વર્ષ જૂની દુકાન હીરાભાઈ પેંડાવાળા જેની શાખ વિશ્વભરમાં ફેલાયેલી છે તેમના પેંડાની કોલીટી અને શુદ્ધતા તેમજ તેમનો ફરસાણનો સ્વાદ અને ગુણવત્તા ની ચાહના માત્ર અમરેલીમાં જ નહીં બધે જ ફેલાયેલી છે હીરાભાઈ પેંડાવાળા ના સંતાનો પણ ધર્મપરાયણ અને દાનવીર છે હીરાભાઈ પેંડાવાળા નો મહેનત ગુણવત્તા અને એકધારી કોલેટી નો વારસો જાળવી રાખેલ છે તેઓએ તાજેતરમાં કોરોના ના સંકટ સમયે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂપિયા ૩૧ હજારનો ચેક અમરેલીના કલેકટરશ્રી આયુષ્ય ઓક ને અર્પણ કર્યો શ્રી જીતુભાઈ તથા પ્રકાશભાઈ કલેકટરશ્રી ને ચેક અર્પણ કરતા નજરે ચડે છે
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756