Uncategorized

અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

*અમરેલી કોરોના અપડેટ*

આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

*૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૩૯ વર્ષીય પુરુષ*
– ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા
– મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે
– તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે

હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

*સુમિત ગોહિલ*
જિલ્લા માહિતી કચેરી
અમરેલી

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *