અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા ના સૂર્ય પ્રતાપ ગઢ ગામે આજરોજ ખેતીકામ કરતા મહિલા ઉપર વીજળી પડતા ઘટનાસ્થળે મૃત્યુ થયેલ છે સુમિત્રાબેન સુરેશ ભાઇ ઠુંમર જેઓને તાત્કાલિક 108 મારફતે કુકાવાવ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરતા કુકાવાવ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ મૃત જાહેર કરેલ છે



