બેકિંગ ન્યુઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર પવન
રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ પવન સાથે વરસાદ પડ્યો હતો અને પવનની ગતિ વઘતા વાવેરા ગામમાં વુક્ષો અને સ્પટેશન પણ પડી ગયા હતા ત્યારે ગામ લોકો પવન થી મુજવણ મા મુક્યા હતા
લાઈટના થાંભલા અને સ્પટેશન પડતા તાત્કાલિક ધોરણે રાજુલા GAB ની ટીમ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે રાજુલા GAB ની ટીમ દ્વારા લાઈટ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું
વાડી વિસ્તારમાં પણ વુક્ષો પડી ગયા હતા પવન ના કારણે ગામ લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો
રીપોર્ટ :વિક્રમ સાંખટ રાજુલા




