Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ કુંકાવાવ બેંક ઓફ બરોડા શાખા ની કામગીરી તથા સ્ટાફ ના વ્યવહાર થી ગ્રાહકો ને અતિ સંતોષ

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
કુંકાવાવ બેંક ઓફ બરોડા શાખા ની કામગીરી તથા સ્ટાફ ના વ્યવહાર થી ગ્રાહકો ને અતિ સંતોષ

કુંકાવાવ બેંક ઓફ બરોડા ની શાખા વર્ષો જૂની હોવાથી કુંકાવાવ તાલુકાના તમામ ખેડૂત ખાતેદાર. વેપારીઓ. સરકારી યોજના લાભાર્થીઓ ના ખાતા ઓની સંખ્યા કુંકાવાવ ની બધી બેંકો કરતાં વધારે હોવા છતા લોક ડાઉન તથા કોરોના ની મહામારી ના કઠીન સમય મા પણ રાત્રી ના મોડે સુધી સતત સેવા આપવા મા આવી રહીછે્ વર્તમાન સમયમાં કઠીન સમય હોવા છતાં પણ બેંક ના મેનેજર શ્રી એવમ્ તમામ સ્ટાફ ગ્રાહકો ને અગવડતા ન પડે માટે સમય ની સાથો સાથ વ્યવસ્થા જાળવી સતત કાર્યરત રહી પોતાની સેવા પ્રદાન કરી રહયા છે. તથા સાલીન તથા પ્રેમાળ સ્વભાવ થી ગ્રાહકો ને પોતાના સમજી સરળ ભાષામાં વ્યવહાર કરે છે તથા તમામ વ્યવસ્થા જેમકે સોસિયલ ડિસ્ટન્સ જાળવવું સેનેટાઈજર નો પ્રયોગ કરવો મોઢે માસ્ક બાંધીને ને બેંક માં પ્રવેશ કરવો આવી ગાઈડ લાઈન નું પાલન થાય તે હેતુથી તમામ ગ્રાહકો ને સમજાવી પાલન કરવામાં આવી રહેલ છે તથા ગ્રાહકો દ્વારા પણ પૂર્ણ રૂપે સે બેંક ના સ્ટાફ ને ભાવ પૂર્વક સહયોગ આપી રહેલ છે
બેંક ના મેનેજર શ્રી નો વ્યવહાર તથા ગ્રાહકો સાથે નો તાલમેલ ઊંચ કો ટીનો છે તમામ વ્યવસ્થા તથા સ્ટાફ નો વ્યવહાર તથા સિકયોરિટી ગાર્ડ નો ગ્રાહકો સાથે નોં તાલમેલ ખરેખર અભિનંદન ને પાત્ર છે

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20201207-WA0002-1.jpg IMG-20201207-WA0005-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *